News Continuous Bureau | Mumbai સુપ્રીમ કોર્ટે (Supreme Court) આજે (મંગળવારે) એક નહીં પણ ત્રણ મોટા કેસની સુનાવણી(Hearing of case) બંધ કરી દીધી છે. મીડિયામાં પ્રસારિત થયેલા અહેવાલો મુજબ આજે સુપ્રીમ કોર્ટની અલગ-અલગ બેન્ચે સુનાવણી દરમિયાન આ કેસોને બંધ કરવાનો નિર્ણય લીધો છે. તેમાં પ્રથમ કેસ- વર્ષ 2002 ગુજરાત રમખાણ કેસ(Gujarat Riot Case) છે, બીજો- 2009માં વકીલ પ્રશાંત… Continue reading સુપ્રીમ કોર્ટનો સુપ્રીમ ડે -ગુજરાત રમખાણ 2002 સહિત આ બે મહત્વપૂર્ણ કેસો કર્યા બંધ
