News Continuous Bureau | Mumbai એનસીપીNCP) સુપ્રીમો શરદ પવારે(Sharad Pawar) આગામી રાષ્ટ્રપતિની ચૂંટણી(Presidential election) માટે વિરોધ પક્ષના(Opposition Party) ઉમેદવાર બનવાનો ઇનકાર કરી દીધો છે. શરદ પવારે તેમના નેતાઓ અને મંત્રીઓ સાથેની બેઠકમાં રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર તરીકે તેમના નામ અંગેની ચર્ચાઓને ફગાવી દેતા કહ્યું હતું કે તેઓ વિરોધ પક્ષના ઉમેદવાર નહીં હોય. જો કે, તેમણે કહ્યું છે કે તેઓ ભાજપ(BJP) વિરુદ્ધ સર્વસંમતિ… Continue reading જેને કોંગ્રેસ રાષ્ટ્રપતિ બનાવવા માંગે છે તેવા શરદ પવારે આ ચૂંટણી તેઓ લડશે કે નહીં તે બાબતે મોટું નિવેદન આપ્યું-જાણો વિગત
