News Continuous Bureau | Mumbai Anupamaa Spoiler: ટીવી સીરિયલ અનુપમામાં હાલમાં હાઈ-વોલ્ટેજ ડ્રામા ચાલી રહ્યો છે. રિંકુ ધવનની એન્ટ્રી બાદ શોની ટીઆરપીમાં ઉછાળો જોવા મળ્યો હતો, પરંતુ હવે ટૂંક સમયમાં જ તેનું પાત્ર ‘રજની’ ખતમ થવા જઈ રહ્યું છે. વાર્તા મુજબ, અનુપમાની એક ભૂલનો ફાયદો ઉઠાવીને રજનીએ ચાલીના પેપર્સ પડાવી લીધા છે, પરંતુ જલદી જ અનુપમા તેની અસલી ચાલ… Continue reading Anupamaa Spoiler: ‘અનુપમા’માંથી આ લોકપ્રિય અભિનેત્રીની રાતોરાત એક્ઝિટ: નવા વર્ષે શોમાં આવશે મોટો ભૂકંપ; જાણો શું છે મેકર્સનો પ્લાન
