News Continuous Bureau | Mumbai Madhuri Dixit: બોલીવૂડની ધક-ધક ગર્લ માધુરી દીક્ષિત હાલમાં યુએસ-કેનાડા ટૂર પર છે, પણ ટોરોન્ટો શોમાં 3 કલાક મોડી પહોંચતા ફેન્સમાં ભારે નારાજગી જોવા મળી. શો માટે ટિકિટમાં 7:30 PMનો સમય દર્શાવવામાં આવ્યો હતો, પણ માધુરી સ્ટેજ પર 10 વાગે પહોંચી. આ ઘટનાને લઈને સોશિયલ મીડિયા પર ફેન્સે ટ્રોલિંગ શરૂ કરી દીધી છે અને કેટલાકે… Continue reading Madhuri Dixit: માધુરી દીક્ષિતના વર્તનથી રોષે ભરાયા ટોરોન્ટો ના ફેન્સ, જાણો કેમ કરી લીગલ એક્શનની માંગ
