News Continuous Bureau | Mumbai Ladakh Tour : જો તમે દેશ-દુનિયામાં ફરવા માંગો છો, તો લદ્દાખ તમારી વિશ લિસ્ટમાં ચોક્કસપણે હશે. બાઇક પર મુસાફરી કરતી વખતે ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડે છે. જો તમે કોઈપણ ટેન્શન વગર લદ્દાખની મુલાકાત લેવા ઈચ્છો છો, તો તમે આઈઆરસીટીસીનું આ ખાસ પેકેજ લઈ શકો છો. With breathtaking views, mesmerising night skies, and serene… Continue reading Ladakh Tour : બર્ફીલી પહાડીઓનો માણવો છે આનંદ? તો IRCTCની સાથે કરો લેહ-લદ્દાખની સેર, જાણો કિંમત અને ટુરની તમામ વિગતો એક ક્લિકમાં
Tag: leh ladakh
ભારત-ચીન સીમાવિવાદ: લદ્દાખ બાદ હવે આ રાજ્યમાં હિન્દી-ચીની સૈનિકો વચ્ચે ટક્કર; જાણો વિગત
ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો મુંબઈ, 8 ઑક્ટોબર, 2021 શુક્રવાર લદ્દાખ અને લેહમાં ભારત અને ચીન વચ્ચે તણાવ તો છે જ, પણ હવે અરુણાચલ પ્રદેશમાં પણ તણાવ વધી ગયો છે. અરુણાચલ પ્રદેશમાં વાસ્તવિક નિયંત્રણ રેખા (LAC) પર હિન્દુસ્તાની અને ચીની સૈનિકો સામસામે આવી ગયા હતા. આનાથી બંને બાજુની સેનાઓ વચ્ચે તણાવ વધ્યો હતો. હિન્દુસ્તાની સરહદમાં પ્રવેશવાનો… Continue reading ભારત-ચીન સીમાવિવાદ: લદ્દાખ બાદ હવે આ રાજ્યમાં હિન્દી-ચીની સૈનિકો વચ્ચે ટક્કર; જાણો વિગત
કેન્દ્ર શાસિત પ્રદેશ લદ્દાખને મળ્યું પોતાનું પ્રથમ હવામાન કેન્દ્ર; આ કેન્દ્ર લેહ અને કારગીલ માટે હવામાનની આગાહી કરશે
કેન્દ્ર શાસિત પ્રદેશ લદ્દાખમાં હવામાનશાસ્ત્ર કેન્દ્રનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. આ હવામાનશાસ્ત્ર કેન્દ્રની રચના 3500 મીટરની ઉંચાઇ પર કરવામાં આવી છે. આ કેન્દ્ર લદ્દાખમાં હવામાન સંબધી ચેતવણી આપવાનું કાર્ય કરશે. આ કેન્દ્ર નુબ્રા, ચંગથાંગ, પેનગોંગ લેક, ઝંસકાર, કારગીલ, દ્રાસ, ખાલસી જેવા પર્યટન સ્થળો માટે પણ હવામાનની આગાહી કરશે.
લેહ લદાખ-જમ્મુ કાશ્મીર સુધીની સરહદો થશે હાઈટેક, રૂ. 337 કરોડના ખર્ચે થયી રહ્યું છે આ કામ
ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો નવી દિલ્હી 27 જુન 2020 ભારતીય સરહદે ચીન અને બીજી બાજુ જમ્મુ કાશ્મીરમાં પાકિસ્તાન હવે જરાક પણ છમકલું કરશે તો, ભારતીય સેના તેનો વળતો જવાબ આપવા સજ્જ છે. ભારતની તૈયારીઓ માત્ર દારૂગોળા કે હથિયારો સુધી જ સીમિત નથી. હવે લદ્દાખમાં સરહદના તમામ વિસ્તારોને કનેક્ટ કરવા હાઈટેક સંચાર માધ્યમોના ટાવર સ્થાપી રહ્યું છે.… Continue reading લેહ લદાખ-જમ્મુ કાશ્મીર સુધીની સરહદો થશે હાઈટેક, રૂ. 337 કરોડના ખર્ચે થયી રહ્યું છે આ કામ
