News Continuous Bureau | Mumbai Homemade Soap: ઘણીવાર તડકા માં વધુ સમય વિતાવવાથી ચામડી પર ટેનિંગ થઈ જાય છે, જેને દૂર કરવી મુશ્કેલ હોય છે. બજારના મોંઘા પ્રોડક્ટ્સ અને સેલૂન ટ્રીટમેન્ટ્સ છતાં પણ પરિણામ ન મળે તો ઘરેલું ઉપાય અજમાવવો શ્રેષ્ઠ છે. અહીં અમે તમને એક હોમમેડ સાબુ બનાવવાની રીત જણાવીશું, જે ટેનિંગ દૂર કરવા માટે અસરકારક છે. ટેનિંગ… Continue reading Homemade Soap: ટેનિંગ ને દૂર કરવા ઘરે જ બનાવો સાબુ, જાણો સરળ રીત
