News Continuous Bureau | Mumbai Leopard and Black Panther viral video વન્યજીવ પ્રેમીઓ માટે એક ખૂબ જ રોમાંચક સમાચાર સામે આવ્યા છે. સામાન્ય રીતે એકલા રહેવા ટેવાયેલા અને અત્યંત સતર્ક દીપડાનો એક દુર્લભ વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં તે પોતાની જ પ્રજાતિના ‘બ્લેક પેન્થર’ સાથે જંગલના એક શાંત જળસ્ત્રોત પર પાણી પીતો જોવા મળી રહ્યો છે. આ દ્રશ્ય… Continue reading Leopard and Black Panther viral video: કેમેરામાં કેદ થયો કુદરતનો કરિશ્મા! એક જ ઘાટ પર તરસ છીપાવતા દેખાયા દીપડો અને બ્લેક પેન્થર, જુઓ દુર્લભ વીડિયો.
