News Continuous Bureau | Mumbai Bengaluru બેંગલુરુના કગ્ગલીપુરા રેન્જમાં પેટ્રોલિંગ દરમિયાન વન વિભાગના અધિકારીઓને એક માદા દીપડાનો મૃતદેહ મળી આવ્યો હતો. પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં જાણવા મળ્યું કે માદા દીપડો ગર્ભવતી હતી અને તેની સાથે તેના ત્રણ અજાત બચ્ચાંના પણ મોત થયા છે. પ્રાથમિક તપાસ મુજબ, નજીકની ખાણોમાં કરવામાં આવેલા ભારે પથ્થરના બ્લાસ્ટિંગના આંચકા અને અસરને કારણે આ મોત થયા હોવાનું… Continue reading Bengaluru: બેંગલુરુમાં ગેરકાયદે માઇનિંગથી દીપડાઓના મોતનો મામલો ગરમાયો: મુખ્યમંત્રીએ આપ્યા ઉચ્ચ સ્તરીય તપાસના આદેશ
