News Continuous Bureau | Mumbai Goregaon Building Fire મુંબઈના ગોરેગાંવ ઈસ્ટ વિસ્તારમાં આવેલી હાઈરાઈઝ બિલ્ડિંગમાં શુક્રવારે સવારે આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ગોકુલધામ પાસે કૃષ્ણા વાટિકા રોડ પર આવેલી ગ્રાઉન્ડ પ્લસ 45 માળની ‘ડીબી વુડ’ બિલ્ડિંગના 9મા માળે આગ લાગી હોવાની જાણકારી મળતા જ મુંબઈ ફાયર બ્રિગેડના કાફલાએ ઘટનાસ્થળે દોડી જઈ બચાવ કામગીરી શરૂ કરી હતી.ગરિકો દ્વારા સવારે… Continue reading Goregaon Building Fire: મુંબઈના ગોરેગાંવમાં 45 માળની હાઈરાઈઝ બિલ્ડિંગમાં લાગી આગ, 9મા માળે ફસાયેલા રહેવાસીઓને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા.
