News Continuous Bureau | Mumbai ભારતીય જીવન વીમા નિગમ(Life Insurance Corporation of India) એટલે કે LIC મહિલાઓના ઉજ્જવળ ભવિષ્ય(Bright future of women) માટે આધાર શિલા યોજના(Aadhaar Shila Yojana) લાવી છે, જે ખૂબ જ ફાયદાકારક છે. 8 વર્ષથી 55 વર્ષની વયજૂથની મહિલાઓ LICની આ ફાઉન્ડેશન સ્કીમમાં (foundation scheme) રોકાણ કરી શકે છે. જો તમે આ સ્કીમમાં દરરોજ 29 રૂપિયા… Continue reading મહિલાઓ માટે LIC લાવી આ યોજના- રોજની 29 રૂપિયાની બચત કરીને આટલા લાખનું ફંડ મેળવો
