News Continuous Bureau | Mumbai Akshay kumar : અક્ષય કુમારની ફિલ્મ ‘OMG 2‘ 11 ઓગસ્ટ ના રોજ રિલીઝ થશે. આ ફિલ્મ તેના વિષયને લઈને ચર્ચામાં છે. હાલમાં જ, અક્ષય કુમારે આધ્યાત્મિક નેતા અને ઈશા ફાઉન્ડેશનના સ્થાપક, સદગુરુ માટે વિશેષ સ્ક્રીનિંગનું આયોજન કર્યું હતું. સદગુરુએ એક વીડિયો શેર કર્યો હતો જેમાં અક્ષય કુમાર તેમની સાથે જોવા મળ્યો હતો. અભિનેતા કોઈમ્બતુરના… Continue reading Akshay kumar : સદગુરુએ જોઈ અક્ષય કુમારની ‘OMG2’, સોશિયલ મીડિયા પર આપ્યો ફિલ્મ નો રિવ્યુ, ખિલાડી કુમારે પણ આપી આવી પ્રતિક્રિયા
