News Continuous Bureau | Mumbai કાંદીવલીના(Kandivali) ચારકોપ વિસ્તારમાં(Charkop area) ઘરેલું વપરાશ માટેના ગેસ સિલિન્ડરમાંથી(gas cylinder) ગેરકાયદેસર રીતે કર્મશિયલ ઉપયોગ(Commercial use) માટેના સિલિન્ડરોમાં ગૅસ ભરવામાં આવતો હોવાની કાંદીવલીની ચારકોપ પોલીસને(Charkop Police) ટીપ મળી હતી.તેને આધારે ચારકોપ પોલીસે એન્ટી ટેરેઝિમ સ્કવોડની(Anti Terrorism Squad) મદદથી રેડ પાડીને ટોળકીને રંગે હાથે પકડી પાડી હતી અને 200થી વધુ ગૅસ સિલિન્ડર જપ્ત કર્યા હતા.… Continue reading મુંબઈમાં આ વિસ્તારમાંથી ગૅસ સિલેન્ડરની કાળાબજારી કરનારી ટોળકી ઝબ્બે- 200 સિલિન્ડર કર્યા જપ્ત
