News Continuous Bureau | Mumbai Lion Rescue Video: ‘જંગલનો રાજા’ સિંહ એક શિકારી પ્રાણી છે જેની ગર્જનાથી આખું જંગલ ધ્રૂજી ઉઠે છે. પણ જો કોઈ ગાય કે બળદ ની જેમ અવાજો કરીને સિંહને ભગાડવાની હિંમત કરે તો શું થશે? હાલમાં, આવા જ એક વીડિયોએ લોકોને મૂંઝવણમાં મૂકી દીધા છે, જેમાં એક માણસ થોડા ફૂટ દૂરથી લાકડી બતાવીને સિંહને હંકારવાનું… Continue reading Lion Rescue Video: બહાદુરી કે મૂર્ખતા…? ગાય-ભેંસની જેમ આ ભાઈએ સિંહને ભગાડ્યો, વિડીયો જોઈ ધ્રુજી ઉઠશો.. જુઓ વિડીયો
