News Continuous Bureau | Mumbai Electric Vehicles : દેશમાં ઇલેક્ટ્રિક વાહનોની માંગ ઝડપથી વધી રહી છે. છેલ્લા કેટલાક વર્ષોમાં, ઇલેક્ટ્રિક વાહન ( Electric vehicles ) સેગમેન્ટમાં જબરદસ્ત વૃદ્ધિ જોવા મળી છે અને ઉદ્યોગના નિષ્ણાતોને વિશ્વાસ છે કે આવનારો સમય વધુ સારો હશે. દરમિયાન ઈલેક્ટ્રિક વાહનોને સસ્તું બનાવવા માટે ભારે ઉદ્યોગ મંત્રાલય સાથે સંકળાયેલ સંસદીય સમિતિએ લિથિયમ-આયન બેટરી ( Lithium-ions… Continue reading Electric Vehicles : સસ્તા થશે ઇલેક્ટ્રિક વાહનો?, સંસદીય સમિતિએ ઈ.વીને લઈને મોદી સરકારને કરી આ ભલામણ..
