News Continuous Bureau | Mumbai Jammu Lithium Auction: સરકારે જમ્મુના રિયાસી જિલ્લામાં મળી આવેલા લિથિયમના મોટા ભંડારની ટૂંક સમયમાં હરાજી કરવાની તૈયારી કરી લીધી છે. એપ્રિલ-જૂન ક્વાર્ટરમાં આ સ્ટોકની હરાજી કરવાનો ટાર્ગેટ નક્કી કરવામાં આવ્યો છે. સરકાર ટૂંક સમયમાં આ માટે બિડ મંગાવશે. વાસ્તવમાં, બિડિંગ પ્રોસેસ આટલી જલ્દી શરૂ કરવાનું કારણ એ છે કે સરકાર લિથિયમના ભંડારને… Continue reading Jammu Lithium Auction: 3000 અબજનો ખજાનો, મોદી સરકારની લોટરી, માત્ર એક શરત સાથે હરાજીની તૈયારી!
