News Continuous Bureau | Mumbai Zeenat aman: ઝીનત અમાન તેના જમાના ની બોલ્ડ અને પ્રતિભાશાળી અભિનેત્રી રહી ચુકી છે. અભિનેત્રી 72 વર્ષ ની થઇ ચુકી છે પરંતુ હજુ પણ તે સુંદરતા માં અત્યાર ની અભિનેત્રીઓ ને માત આપે છે. ઝીનત સોશિયલ મીડિયા પર એક્ટિવ છે. તે તેના ફેન્સ સાથે જોડાયેલા રહેવા માટે તેની સાથે જોડાયેલી પોસ્ટ શેર કરતી રહે… Continue reading Zeenat aman: બે વાર લગ્ન કરી ચુકેલી દિગજ્જ અભિનેત્રી ઝીનત અમાન એ તેના યુવાન ફેન્સ ને આપી આવી સલાહ, લિવ ઈન રિલેશનશિપ ને લઈને કહી આવી વાત
