News Continuous Bureau | Mumbai બોમ્બે હાઈકોર્ટના જસ્ટિસ એસ.જે.કાથાવાલા આવતીકાલે એટલે કે 23 માર્ચના રિટાયર થઈ રહ્યા છે. આ એક માત્ર એવા જજ છે, જેમણે 2018ની સાલમાં વેકેશન ચાલુ થવા પહેલા રાતના 3.30 વાગ્યા સુધી સતત બેસીને 120 કેસનો નિકાલ લાવીને ઈતિહાસ રચી દીધો હતો. જસ્ટિસ કાથાવાલા કોર્ટમાં સુનાવણી માટે કલાકો સુધી બેસી રહેવા માટે જાણીતા છે.… Continue reading બોમ્બે હાઈકોર્ટના એવા જજ રિટાયર થવા જઈ રહ્યાં છે જેમનું નામ સાંભળીને ભલભલા લોભી બિલ્ડરોના તળેથી જમીન ખસકી જાય છે. આ જજ રાત્રે 3 વાગે સુધી સુનાવણી કરતા હતાં.
