News Continuous Bureau | Mumbai Metro Train: મોટેરાથી ( Motera ) ગાંધીનગર ( Gandhinagar ) સેકટર-1 સુધી મેટ્રો ટ્રેનની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. તે અનુસંધાને આ રૂટમાં આવતા મુખ્ય બે પુલો, ગિફ્ટસિટી પાસે સાબરમતી ( Sabarmati ) પરનો પુલ અને સુઘડ પાસે નર્મદા કેનાલ પરનો કેબલ સ્ટેડ પુલની ઉપર લોડ ટેસ્ટિંગ કરાયું હતું. Metro Train: જુલાઈ મહિનાના અંતની… Continue reading Metro Train: મોટેરાથી ગાંધીનગર સુધી મેટ્રો ટ્રેનની કામગીરી પુરજોશમાં, મેટ્રો રૂટમાં આવતા સાબરમતી અને નર્મદા કેનાલના પુલો પર લોડ ટેસ્ટિંગ કરાયું.
