News Continuous Bureau | Mumbai Vocal for Local: વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Modi) ની આગેવાની હેઠળની સરકાર દ્વારા વોકલ ફોર લોકલ (Vocal for Local) હેઠળ સ્થાનિક ઉત્પાદનોને બજાર પૂરું પાડવા માટે રેલવે સ્ટેશન પર શરૂ કરાયેલ વન સ્ટેશન વન પ્રોડક્ટ (One station One product) આઉટલેટે એક મોટી સિદ્ધિ હાંસલ કરી છે. દેશના 1037 સ્ટેશનો (Indian Railways) પર ચાલતા આ… Continue reading Vocal for Local: PM મોદીના મંત્રનો અદ્ભુત કમાલ, ‘વન સ્ટેશન, વન પ્રોડક્ટ’ આઉટલેટ પર થયો અધધ ‘આટલા’ કરોડનો બિઝનેસ..
