News Continuous Bureau | Mumbai મુંબઈ (Mumbai)માં દુકાનો અને અન્ય સંસ્થાઓ પર મરાઠી ભાષામાં પાટિયા (signboards) લગાવવાના નિયમનું ઉલ્લંઘન કરનારાઓ સામે મહાનગરપાલિકા (BMC)ની કાર્યવાહી ફરી એકવાર તેજ થઈ છે. તાજેતરમાં હિન્દી ભાષાની ફરજિયાત નીતિ પર ઉભા થયેલા વિવાદ પછી, આ ઝુંબેશ (campaign)ને ફરીથી વેગ મળ્યો છે. મહાનગરપાલિકાએ અત્યાર સુધીમાં 3,133 દુકાનો પર દંડ લગાવીને ₹1.98 કરોડની વસૂલાત કરી છે.… Continue reading Mumbai Marathi Signboards: મુંબઈ માં મરાઠી પાટિયા (signboards) ન લગાવનાર દુકાનદારોને 2 કરોડનો દંડ, કાર્યવાહી થઈ વધુ કડક
