News Continuous Bureau | Mumbai મુંબઈના વરલી નાકા (Worli Naka of Mumbai) ખાતે એક ગણેશ મંડપ(Ganesh Mandap) એવો છે જેમાં ગણેશજી રથમાં(Ganesha Rath) બેસીને વિરાજમાન થાય છે. ચાલુ વર્ષે આ રથને ખેંચવાનું કામ સ્થાનિક મુસલમાનોએ(Local Muslims) કર્યું હતું. વાત એમ છે કે આ પરંપરા આશરે ૧૦૦ વર્ષ જૂની છે. અહીં ગણેશજી નું આગમન પાલખીમાં બેસીને થતું હતું પરંતુ… Continue reading મુંબઈ ખાતે ગણેશોત્સવમાં મુસલમાન ભાઈઓ એ ગણપતિબાપાના રથને હાકી ધાર્મિક એકતાનું પ્રદર્શન કર્યું- જુઓ ફોટોગ્રાફ્સ
