News Continuous Bureau | Mumbai Mumbai Local રેલવે મંત્રાલયે ડિજિટલ સેવાઓને વધુ સરળ બનાવવા માટે ‘રેલ વન’ એપ વિકસાવી છે. અત્યાર સુધી પ્રવાસીઓએ ટિકિટ અને પાસ માટે અલગ-અલગ સુવિધાઓનો ઉપયોગ કરવો પડતો હતો, પરંતુ હવે માસિક, ત્રિમાસિક અને છમાસિક પાસ માત્ર ‘રેલ વન’ એપ પર જ ઉપલબ્ધ થશે. આ એપમાં ટિકિટ બુકિંગની સાથે ટ્રેનનું લાઈવ સ્ટેટસ અને પ્લેટફોર્મ નંબર… Continue reading Mumbai Local: મુંબઈ લોકલના પ્રવાસીઓ માટે મોટા સમાચાર: UTS એપ પર પાસની સુવિધા બંધ; હવે આ નવી એપથી જ નીકળશે લોકલનો પાસ.
