ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો મુંબઈ, ૨૧ જૂન ૨૦૨૧ સોમવાર મુંબઈમાં લોકલ ટ્રેનમાં સામાન્ય જનતાને પ્રવાસ કરવાની પરવાનગી અંગે ‘તારીખ પે તારીખ’નો ક્રમ હજી ચાલુ જ છે. મહારાષ્ટ્રના કૅબિનેટ પ્રધાન વિજય વડેટ્ટીવારે આજે વહેલી સવારે કહ્યું હતું કે મહામારીનો અંત ન આવે ત્યાં સુધી સામાન્ય લોકો મુંબઈ લોકલ ટ્રેનોમાં મુસાફરી કરી શકશે નહીં. મુંબઈ અનલૉકના પ્રથમ તબક્કામાં… Continue reading તારીખ પે તારીખ : હવે મહામારીના અંત સુધી નહિ ખૂલે લોકલ ટ્રેન; જાણો વિગત
Tag: localtrains
મુંબઈવાસીઓ માટે લોકલ ટ્રેન હજી દૂર જ
ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો મુંબઈ, ૫ જૂન ૨૦૨૧ શનિવાર ઉદ્ધવ ઠાકરેની આગેવાનીવાળી મહારાષ્ટ્ર સરકારે શનિવારે પાંચ સ્તરીય અનલૉક યોજનાની ઘોષણા કરી છે, પરંતુ આ અનુસાર મુંબઈ શહેરની જીવાદોરી ગણાતી મુંબઈ લોકલ ટ્રેનમાં સામાન્ય લોકોએ પ્રવાસ કરવા માટે હજી રાહ જોવી પડશે. મુખ્ય પ્રધાનના કાર્યાલયે આજે જણાવ્યું છે કે મહારાષ્ટ્રમાં લૉકડાઉન પ્રતિબંધો કોરોનાના પૉઝિટિવિટી રેટ અને રાજ્યમાં… Continue reading મુંબઈવાસીઓ માટે લોકલ ટ્રેન હજી દૂર જ
