News Continuous Bureau | Mumbai સુપરસ્ટાર (South superstar) યશની (Yash) ફિલ્મ 'KGF ચેપ્ટર 2' (KGF-2) બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી રહી છે. ફિલ્મમાં યશના (Yash) લાંબા વાળ અને વધેલી દાઢીનો લુક ઘણો પસંદ કરવામાં આવી રહ્યો છે. તેનો જબરદસ્ત સ્વેગ 'રોકી ભાઈ' (Rocky bhai) ના પાત્રમાં જોવા મળે છે, જેના પર ચાહકો તરબોળ છે. આ દરમિયાન યશનો… Continue reading દાઢી વગર આવો દેખાય છે કેજીએફ નો રોકી ભાઈ, યશ નો વિડીયો જાેઈ ફેન્સ થઇ ગયા આશ્ચર્યચકિત; જુઓ વિડીયો
