News Continuous Bureau | Mumbai Mumbai Lok Sabha elections 2024: લોકસભા ચૂંટણી 2024ના પાંચમા તબક્કા માટે સોમવારે (20 મે) મતદાન ચાલુ છે. આ તબક્કામાં મહારાષ્ટ્રમાં 13 બેઠકો પર મતદાન થઈ રહ્યું છે. આમાં મુંબઈ ઉત્તર, મુંબઈ ઉત્તર-પશ્ચિમ, મુંબઈ ઉત્તર-પૂર્વ, મુંબઈ ઉત્તર-મધ્ય, મુંબઈ દક્ષિણ-મધ્ય, મુંબઈ દક્ષિણનો સમાવેશ થાય છે. Kindly investigate why the voting process is going so slow amounting… Continue reading Mumbai Lok Sabha elections 2024: લોકશાહીના પર્વે લોકોમાં અનેરો ઉત્સાહ, ઉત્તર મુંબઈના બોરીવલી કાંદિવલીમાં લાગી લાંબી લાઈન.. જુઓ વિડીયો..
