News Continuous Bureau | Mumbai TMKOC : તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ( Taarak Mehta Ka Ooltah Chashmah ) એ ટીવી જગતનો સૌથી લાંબો ટીવી શો છે. આ કોમેડી શો ( Longest running show ) વર્ષ 2008માં શરૂ થયો હતો. અત્યારે પણ આ શો સબ ટીવી પર પ્રસારિત થાય છે. સિરિયલના દરેક પાત્રની સોશિયલ મીડિયા પર જોરદાર… Continue reading TMKOC : ટપ્પુ અને સોનુ બાદ હવે 16 વર્ષ પછી તારક મહેતા શો છોડી રહ્યા છે આ સ્ટાર! થશે નવા કલાકાર ની એન્ટ્રી; જાણો કોણ હશે…
