ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો મુંબઈ, 31 ડિસેમ્બર 2021 શુક્રવાર શું કોઈને દર મહિને માત્ર મેસેજ કરવા માટે પગાર પર રાખી શકાય ? અજીબ લાગશે પરંતુ અમેરિકાના ઈન્ડિયાનામાં રહેતી એક મહિલાએ મેસેજિંગ માટે એક વ્યક્તિ પાસેથી મહિને ૧.૫ લાખ રૂપિયાનો પગાર મેળવ્યો છે. આ વ્યક્તિએ પોતાની એકલતા દૂર કરવા માટે આ મહિલાને નોકરી પર રાખી હતી. દુનિયામાં… Continue reading કમાલની નોકરી કહેવાય. એકલતા દૂર કરવા યુવકે યુવતીને ચેટ કરવા ૧.૫ લાખ ચુકવ્યા. જાણો અનોખો કિસ્સો
