News Continuous Bureau | Mumbai દેશમાં ગત ડિસેમ્બર દરમિયાન સતત વધતી કિંમતોને કારણે રોજીંદા ખર્ચમાં થયેલા વધારા તેમજ USમાં મંદીના તોળાતા ખતરાની આશંકા વચ્ચે જેમ્સ એન્ડ જ્વેલરીની નિકાસ 11.25% ઘટી રૂ.19,432 કરોડ નોંધાઇ છે. જેમ્સ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ (GJEPC) અનુસાર ડિસેમ્બર, 2021 દરમિયાન એકંદરે જેમ્સ એન્ડ જ્વેલરીની નિકાસ રૂ.21,896 કરોડ હતી. જ્યારે એપ્રિલ-ડિસેમ્બર 2022 દરમિયાન… Continue reading USમાં મંદીના તોળાતા ખતરાની આશંકા વચ્ચે જેમ્સ એન્ડ જ્વેલરીની નિકાસ 11.25% ઘટી રૂ.19,432 કરોડ નોંધાઇ
