News Continuous Bureau | Mumbai Deepika padukone: દીપિકા પાદુકોણ આ દિવસોમાં તેની આગામી ફિલ્મ ‘ફાઈટર’ને લઈને ચર્ચામાં છે. હાલમાંજ આ ફિલ્મનું ટીઝર રિલીઝ થયું હતું, જેમાં રિતિક, દીપિકા અને અનિલ કપૂરના ફાઈટર પાયલોટ અવતારે લોકોને દંગ કરી દીધા હતા. બીજી તરફ રિતિક અને દીપિકા આ ફિલ્મ માં પહેલીવાર સાથે કામ કરી રહ્યા છે. લોકોને બંને ની કેમેસ્ટ્રી ઘણી પસંદ… Continue reading Deepika padukone: ફિલ્મ ફાઈટર ની રિલીઝ પહેલા તિરુમાલા પહોંચી દીપિકા પાદુકોણ, પતિ રણવીર સિંહ નહીં પરંતુ આ વ્યક્તિ સાથે લીધા ભગવાન વ્યંકટેશ ના આશીર્વાદ
