News Continuous Bureau | Mumbai રૂપિયા સામે ડોલરની સતત મજબૂતીને કારણે સોના-ચાંદીના ભાવમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. આજે સોમવારે પણ પીળી ધાતુ એટલે કે સોનાની કિંમત 50,000 રૂપિયા પ્રતિ 10 ગ્રામની નીચે રહી છે. હકીકતમાં સોના પરની આયાત ડ્યૂટી ઘટાડવાના સરકારના નિર્ણયથી સોનાની કિંમતમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. મલ્ટી કોમોડિટી એક્સચેન્જ એમસીએક્સ પર, પીળી… Continue reading સોનું ખરીદવાની શ્રેષ્ઠ તક – સોના અને ચાંદીની કિંમતમાં થઇ વઘ ઘટ – જાણો લેટેસ્ટ ભાવ
