News Continuous Bureau | Mumbai Rich People: દેશમાં આ દિવસોમાં અમીર, મધ્યમ વર્ગ ( Middle class ) અને ગરીબોને લઈને હાલ ચર્ચા ચાલી રહી છે. સોશિયલ મીડિયા પર એક પોસ્ટમાં આજના જમાના પ્રમાણે અમીરી અને ગરીબીની નવી વ્યાખ્યા આપવામાં આવી હતી. આ બાદથી સોશિયલ મીડિયા પર ચર્ચાનો દોર ચાલુ થઈ ગયો હતો. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે,… Continue reading Rich People: 50 લાખ રૂપિયા સાથે લોકો લોઅર મિડલ ક્લાસ, તો આટલા લાખ રૂપિયા સાથે ગરીબ, તો દેશમાં હાલ અમીર કોણ? વાંચો આ અહેવાલ..
