News Continuous Bureau | Mumbai Mumbai LPG :પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા સંઘર્ષને કારણે દેશભરમાં એલપીજી (LPG) સિલિન્ડરની અછત વર્તાઈ રહી છે. આ તકનો લાભ લઈ કાળાબજાર અને સંગ્રહખોરી કરનારા તત્વો વિરુદ્ધ મુંબઈમાં મોટી કાર્યવાહી કરવામાં આવી છે. મુંબઈના ડોંગરી વિસ્તારમાં રાશનિંગ વિભાગે દરોડા પાડીને ગેરકાયદેસર ગેસ સિલિન્ડરના સંગ્રહ અને પરિવહનના મોટા નેટવર્કનો પર્દાફાશ કર્યો છે.રાશનિંગ કંટ્રોલર અને નાગરિક પુરવઠા… Continue reading Mumbai LPG : મુંબઈમાં LPG સિલિન્ડરના મોટા રેકેટનો પર્દાફાશ: 40 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત, ગેસ માફિયાઓમાં ફફડાટ!
