News Continuous Bureau | Mumbai L&T Finance : ઇક્વિટી લિસ્ટેડ હોલ્ડિંગ કંપની એલએન્ડટી ફાઇનાન્સ હોલ્ડિંગ્સ લિમિટેડ ( L&T Finance Holdings Limited ) (એલટીએફએચ) આજે તેની પેટાકંપનીઓ એલએન્ડટી ફાઇનાન્સ લિમિટેડ (એલટીએફ), એલએન્ડટી ઇન્ફ્રા ક્રેડિટ લિમિટેડ ( LTICL ) અને એલએન્ડટી મ્યુચ્યુઅલ ફંડ ટ્રસ્ટી લિમિટેડના ( L&T Mutual Fund Trustees Limited ) પોતાનામાં વિલીનીકરણની ( merger ) સફળતાપૂર્વક પૂર્ણતાની જાહેરાત કરી… Continue reading L&T Finance : એલએન્ડટી ફાઇનાન્સ હોલ્ડિંગ્સ લિમિટેડે આ ત્રણ પેટાકંપનીઓ સાથે મર્જર પૂર્ણ કર્યું..
