News Continuous Bureau | Mumbai Google પિક્સેલ વોચના(Pixel Watch) વાઇફાઇ વેરિઅન્ટને(WiFi variant) 3 રંગો ઓબ્સિડીયન(Obsidian), હેઝલ(Hazel) અને ચાક રંગમાં રજૂ કરવામાં આવ્યા છે. જ્યારે LTE વેરિઅન્ટ ઓબ્સિડિયન, હેઝલ અને ચારકોલ કલરમાં ઉપલબ્ધ છે. Googleએ આ વર્ષે તેની મેડ બાય Google ઇવેન્ટમાં Google પિક્સેલ વોચ લોન્ચ કરી છે. ઘડિયાળની સાથે, કંપનીએ Pixel 7 અને Pixel 7 Pro સ્માર્ટફોનની(smartphones) સાથે… Continue reading Google Pixel Watch – શાનદાર ડિસ્પ્લે અને મલ્ટી હેલ્થ ફીચર્સ સાથે મળે છે ઘણું બધું- જાણો કિંમત
