News Continuous Bureau | Mumbai રાજધાની લખનૌમાં ધરપકડ કરાયેલા શંકાસ્પદ આતંકીઓના મોબાઈલ ફોનમાંથી યુપી એટીએસને અનેક ઓડિયો ક્લિપ્સ મળી આવી છે. આ ઓડિયો રેકોર્ડિંગ પાકિસ્તાની હેન્ડલર્સે આતંકી સાકિબને મોકલ્યા હતા. તપાસમાં બહાર આવ્યું છે કે વિસ્ફોટ બાદ સર્જાનારા નરસંહારના વીડિયો બનાવીને પાકિસ્તાની હેન્ડલર્સને મોકલવાના નિર્દેશ અપાયા હતા. એટીએસને આતંકી મોડ્યુલનો આખો બ્લૂપ્રિન્ટ મળી ગયો છે, જે અત્યંત મજબૂત પુરાવો… Continue reading Terror Plan EXPOSED: આતંકીઓના મોબાઈલે ખોલી પોલ! ATSને મળી ભયાનક તબાહીની બ્લૂપ્રિન્ટ, પૂછપરછમાં અનેક મોટા માથાઓના નામ ખૂલવાની શક્યતા
