News Continuous Bureau | Mumbai સાઉથ ઈસ્ટ સેન્ટ્રલ રેલવેના(South East Central Railway) નાગપુર ડિવિઝનમાં(Nagpur Division), નોન-ઈન્ટરલોકિંગ(Non-interlocking) કાર્યને કારણે કેટલીક ટ્રેનો રદ રહેશે. દક્ષિણ પૂર્વ મધ્ય રેલવેના નાગપુર ડિવિઝનમાં, રાજનાંદગાંવ-કલમાના(Rajnandgaon-Kalma) ત્રીજી લાઇનના કામના સંબંધમાં કચેવાની સ્ટેશન પર MACLS સાથે ઇલેક્ટ્રોનિક ઇન્ટરલોકિંગની(electronic interlocking) સ્થાપના માટે બિન-ઇન્ટરલોકિંગ કાર્ય(Non-interlocking function) હાથ ધરવામાં આવશે. જેને કારણે કેટલીક ટ્રેનો રદ રહેશે. મહત્વનું છે કે આટલી મોટી… Continue reading યાત્રીગણ કૃપયા ધ્યાન દે- નાગપુર ડિવિઝનમાં નોન ઈલેક્ટ્રોનિક ઈન્ટરલોકિંગ કામને પગલે આટલી એક્સપ્રેસ ટ્રેનો રદ-મુસાફરી કરતા પહેલા ચેક કરો લિસ્ટ
