News Continuous Bureau | Mumbai Emmanuel Macron વૈશ્વિક રાજકારણમાં અત્યારે મોટા સમીકરણો બદલાઈ રહ્યા છે. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સંયુક્ત રાષ્ટ્ર (UN) ની 31 સહિત કુલ 66 આંતરરાષ્ટ્રીય સંસ્થાઓમાંથી અમેરિકાને અલગ કરવાનો આદેશ આપતા યુરોપના દેશોમાં હલચલ મચી છે. આ દરમિયાન ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોને ભારતને ‘મલ્ટિલેટરલિઝમ’ (બહુપક્ષવાદ) અને ‘ઈનોવેશન’નું કેન્દ્ર ગણાવીને ભારત તરફ દોસ્તીનો હાથ લંબાવ્યો છે. ભારતની… Continue reading Emmanuel Macron: PM મોદીનો જાદુ ચાલ્યો! ફ્રાન્સના રાષ્ટ્રપતિએ ટ્રમ્પને બાજુ પર મૂકી ભારત સાથે વધાર્યો દોસ્તીનો હાથ
