News Continuous Bureau | Mumbai Madgaon express: પ્રતીક પ્રતીક ગાંધી, દિવ્યેન્દુ અને અવિનાશ તિવારી ની ફિલ્મ ‘મડગાંવ એક્સપ્રેસ’નું શાનદાર ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. આ ફિલ્મ થી કુણાલ ખેમુ ડિરેક્ટર તરીકે બોલિવૂડમાં ડેબ્યૂ કરવા જઈ રહ્યો છે. આ ફિલ્મની વાર્તા પણ કુણાલે જ લખી છે. આ ફિલ્મ ના ટ્રેલર ને દર્શકો તરફ થી સારો પ્રતિસાદ મળી રહ્યો છે. આ… Continue reading Madgaon express: હસવા માટે થઇ જાઓ તૈયાર, પ્રતીક ગાંધી, દિવ્યેન્દુ અને અવિનાશ તિવારી ની ફિલ્મ મડગાંવ એક્સપ્રેસ નું ટ્રેલર જોઈ તમારી પણ છૂટી જશે હસી
