News Continuous Bureau | Mumbai Kishore Kumar-Madhubala Relation: હિન્દી સિનેમાની સૌથી સુંદર અભિનેત્રી ગણાતી મધુબાલાની જિંદગી કોઈ ફિલ્મી વાર્તાથી ઓછી નહોતી. ૧૪ ફેબ્રુઆરી ૧૯૩૩ના રોજ જન્મેલી મુમતાઝ જહાં દેહલવી ઉર્ફે મધુબાલાએ પડદા પર રાજ તો કર્યું, પણ અંગત જીવનમાં તેને હંમેશા પ્રેમ માટે તરસવું પડ્યું. દિલીપ કુમાર સાથેના બ્રેકઅપ બાદ મધુબાલાના જીવનમાં કિશોર કુમારની એન્ટ્રી થઈ, પરંતુ આ સંબંધ… Continue reading Kishore Kumar-Madhubala Relation: મધુબાલા વિશે કિશોર કુમારે કહી હતી આ મોટી વાત, જાણો બોલિવૂડની બ્યુટી ક્વીનના છેલ્લા દિવસોનું સત્ય.
