News Continuous Bureau | Mumbai મોક્ષ(salvation) મેળવવાની લાલસામાં તમે ઘણા કિસ્સાઓમાં લોકોને અચંબિત કરતા પગલાઓ ઉઠાવતા જોયા હશે. આવો જ એક કિસ્સો કર્ણાટકમાં(Karnataka) સામે આવ્યો છે. મીડિયા રિપોર્ટ મુજબ મધુગીરી તાલુકાના(Madhugiri Taluka) ગિદડાઈહનાપલ્યા ગામમાં(Giddaihanapalya village) એક આઘાતજનક ઘટનામાં(traumatic event) ગુરુવારે તેલુગુ હોરર કાલ્પનિક ફિલ્મ(Telugu horror fantasy film) 'અરુંધતી'માં(Arundhati)બતાવ્યા પ્રમાણે તેને "મોક્ષ" મળશે એવી માન્યતામાં એક યુવકે આત્મહત્યા (suicide) કરી… Continue reading હોરર મુવી જોઈ મોક્ષ મેળવવાની ચાહમાં યુવકે પોતાને ચાંપી દીધી આગ- આવ્યું આ ખતરનાક પરિણામ
