News Continuous Bureau | Mumbai Madhuri Dixit fan: બોલીવૂડની દિગ્ગજ અભિનેત્રી માધુરી દીક્ષિત (Madhuri Dixit)એ 1984માં ‘અબોધ’ ફિલ્મથી કરિયર શરૂ કર્યું હતું. ત્યારબાદ 1986માં તે શેખર સુમન (Shekhar Suman) સાથે ‘માનવ હત્યા’ ફિલ્મમાં જોવા મળી હતી. આ ફિલ્મ માટે શેખર સુમન શરૂઆતમાં તૈયાર નહોતા, કારણ કે તેમને ફી મળવાની નહોતી અને હીરોઈન પણ નવી હતી. પરંતુ જ્યારે તેમણે માધુરીને… Continue reading Madhuri Dixit fan: બોલિવૂડ ના આ અભિનેતા હતા માધુરી દીક્ષિત ની સુંદરતા પર ફિદા, ધક ધક ગર્લ સાથે કામ કરવા માટે ફ્રી માં કર્યું હતું કામ
