News Continuous Bureau | Mumbai Madhya Pradesh: મધ્યપ્રદેશ (Madhya Pradesh) ની શિવરાજ સિંહ ચૌહાણ (Shivraj Singh Chouhan) સરકારે મહિલાઓને લઈને વધુ એક મોટો નિર્ણય લીધો છે. નિર્ણય અનુસાર, હવે મધ્યપ્રદેશમાં મહિલાઓ માટે 35% સરકારી નોકરીઓ (Government Job) માં અનામત રહેશે. શિવરાજની જાહેરાત બાદ સામાન્ય વહીવટ વિભાગે એક નોટિફિકેશન બહાર પાડ્યું છે. આ નિર્ણય બાદ હવે મહિલાઓને સીધી ભરતીમાં 35… Continue reading Madhya Pradesh: હવેથી આ રાજ્યમાં મહિલાઓને સરકારી નોકરીઓમાં મળશે 35% અનામત, ચૂંટણી પહેલા સરકારેનો માસ્ટરસ્ટ્રોક.. જાણો શું છે આ મામલો..
