News Continuous Bureau | Mumbai મલેશિયાના કુઆલાલંપુર ખાતે સોમવારે વહેલી સવારે ભૂકંપના આંચકા અનુભવાયા છે. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીના જણાવ્યા અનુસાર, અહીં આવેલા ભૂકંપની તીવ્રતા 6.8 માપવામાં આવી છે. આ સાથે ફિલિપાઈન્સના મનિલા ખાતે પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા, જ્યાં રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 6.4 માપવામાં આવી છે. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીએ ભૂકંપની પૃષ્ટિ કરી છે.… Continue reading કુદરત રૂઠી, મલેશિયા અને ફિલિપાઈન્સમાં ભૂકંપના આંચકા અનુભવાયા, રિક્ટર સ્કેલ પર આટલી હતી તીવ્રતા
