News Continuous Bureau | Mumbai Shardiya Navratri 2024 : માતાજીની ઉપાસના, ભક્તિ અને સાધના માટેનો 9 દિવસીય ઉત્સવ એટલે કે નવરાત્રી (navratri) નો પ્રારંભ આજથી થઇ ગયો છે. નવરાત્રિને લઈને ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આજે નવરાત્રીનો સાતમો દિવસ છે એટલે કે આજે સાતમું નોરતું છે. આજના આ પાવન દિવસે મુંબઈમાં બિરાજમાન માતા મહાલક્ષ્મી ના ઘરે બેઠા… Continue reading Shardiya Navratri 2024 : આજે નવલી નવરાત્રીનું સાતમું નોરતું, આજના પાવન દિવસે ઘરે બેઠા જ કરો મુંબઈના લક્ષ્મી મંદિરથી મહાલક્ષ્મી માતાના લાઈવ દર્શન..
