News Continuous Bureau | Mumbai Selfie Point : સુરતના ( surat ) લિંબાયત ઝોનમાં આવેલી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની મહારાણી તારાબાઈ પ્રાથમિક શાળા નં.૧૭૫ ખૂબ વિશિષ્ટ છે અને અવનવા નવાચારો કરી શિક્ષણને નવા આયામ સર કરી રહી છે. સુરત મહાનગરપાલિકાની ( Surat Municipal Corporation ) આ નોખી-અનોખી અને ઇનોવેટિવ મરાઠી માધ્યમની ગર્લ્સ સ્કુલમાં એડમિશન લેવા માટે વાલીઓ રાહ જુએ… Continue reading Selfie Point : લિંબાયતની શાળાના બાળકો ‘સેલ્ફી પોઈન્ટ’ના ફી લેખે લે છે રૂ.૨, આ પૈસાનો તેઓ આ રીતે કરે છે ઉપયોગ..
