News Continuous Bureau | Mumbai Raj Thackeray : પનવેલ (Panvel) ખાતે યોજાયેલી મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS) ની નિર્ધારણ બેઠક બાદ રાયગઢ (Raigad) જિલ્લાના કાર્યકરોએ અટકેલા મુંબઈ-ગોવા હાઈવે (Mumbai- Goa Highway) ના કામના સંદર્ભમાં આક્રમક વલણ અપનાવવાનું શરૂ કર્યું છે. રાજ ઠાકરે (Raj Thackeray) ની સભા બાદ તરત જ તેના પ્રત્યાઘાત આજે માનગાંવ તાલુકામાં જોવા મળ્યા છે. ચેતક એન્ટરપ્રાઈઝ હેઠળ… Continue reading Raj Thackeray : મુંબઈ ગોવા હાઈવેના કોન્ટ્રાક્ટરની ઓફિસમાં તોડફોડ; રાજ ઠાકરેના આદેશ બાદ મનસે સૈનિકો થયા આક્રમક.. જાણો શું છે આ સંપુર્ણ મુદ્દો…
