News Continuous Bureau | Mumbai SSC Board Exam Scam મહારાષ્ટ્રમાં ધોરણ 10 (SSC) ની બોર્ડની પરીક્ષાઓ શરૂ થઈ ગઈ છે, પરંતુ રાજ્ય સરકારના ‘કોપીમુક્ત અભિયાન’ ના ધજાગરા ઉડતા જોવા મળી રહ્યા છે. સોલાપુર જિલ્લાના મંગળવેઢા તાલુકામાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે, જ્યાં અન્ય વિદ્યાર્થીઓના નામે પરીક્ષા આપી રહેલા 10 બોગસ વિદ્યાર્થીઓ ઝડપાયા છે. આ ઘટનાને પગલે શિક્ષણ જગતમાં… Continue reading SSC Board Exam Scam: એસએસસી બોર્ડની પરીક્ષામાં મોટું કૌભાંડ: સોલાપુરમાં ગુજરાતી (મરાઠી) પેપર દરમિયાન 10 ડમી વિદ્યાર્થીઓ ઝડપાયા.
