News Continuous Bureau | Mumbai મલાડના મઢ પરિસરમાં(Malad's Madh premises) મહારાષ્ટ્ર કોસ્ટલ રેગ્યુલેશન ઝોન એક્ટનો (Maharashtra Coastal Regulation Zone Act) ભંગ કરીને સ્ટુડિયો(Studio) ઊભો કરવામાં આવ્યો હોવાની ભાજપના નેતાએ(BJP leader) ફરિયાદ કરી હતી. આ ફરિયાદ બાદ આખરે શુક્રવારે મુંબઈ મહાનગરપાલિકા (BMC)એ આ સ્ટુડિયોમાં તાત્કાલિક શૂટિંગ(Immediate shooting) બંધ કરવાની સાથે જ અન્ય તમામ બાબત માટે તેનો ઉપયોગ બંધ કરવાની… Continue reading ભાજપના આ નેતાની ફરિયાદ બાદ મુંબઈ મહાનગરપાલિકા એક્શનમાં-મઢ સ્ટુડિયોને ફટકારી નોટિસ- જાણો શું છે સમગ્ર મામલો
