News Continuous Bureau | Mumbai Maharashtra Election Mahayuti-MNS : મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી ( Maharashtra Election 2024 ) નું રણશિંગુ ફૂંકાઈ ગયું છે. રાજ્યમાં મહાયુતિ ( Mahayuti ) અને મહાવિકાસ આઘાડી વચ્ચે ટક્કર થવાની છે ત્યારે જ એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. વિધાનસભા ચૂંટણીના પગલે મુખ્યમંત્રી એકનાથ શિંદે( Eknath shinde ) , નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ અને MNS… Continue reading Maharashtra Election Mahayuti-MNS : મહાયુતિ અને MNS સાથે આવશે? CM એકનાથ શિંદે, નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ અને MNS પ્રમુખ રાજ ઠાકરે વચ્ચે ગુપ્ત બેઠક; ચર્ચાનું બજાર ગરમ..
