News Continuous Bureau | Mumbai Maharashtra Exit Polls: મહારાષ્ટ્રમાં 20 નવેમ્બરે વિધાનસભા ચૂંટણી યોજાઈ હતી. હવે તમામની નજર પરિણામો પર ટકેલી છે, જો કે ઘણા લોકોના અંદાજ અલગ-અલગ છે, પરંતુ મોટાભાગના એક્ઝિટ પોલ ના આંકડા દર્શાવે છે કે મહાયુતિ આવશે. એક્ઝિટ પોલના પરિણામોએ ચૂંટણી પરિણામોનું ચિત્ર કંઈક અંશે સ્પષ્ટ કર્યું છે. દરમિયાન, એક્સિસ માય ઈન્ડિયાનો સર્વે બહાર… Continue reading Maharashtra Exit Polls: મુંબઈની 36 બેઠકો પર કોણ કરશે રાજ, મહાયુતિ કે MVA… કોની બનશે સરકાર? આ સર્વેના આંકડા છે ચોંકાવનારા..
